મગફળી ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતી


વાવેતર સમય

 • ઉનાળુ : ૧૫ જાન્યુઆરી થી ૧૫ માર્ચ
 • ચોમાસુ : ૧૫ મે થી ૧૫ જુલાઈ

ભલામણ જાતો

 • ઊભડી જાતો : અક્ષય TG-૩૭ A, અક્ષય સ્વેતા,અક્ષય-૫૫, અક્ષય-૬૬, અક્ષય-૩૯,અક્ષય-૪૫, અક્ષય-૭૭, TAG-૨૪
 • અર્ધવેલડી જાતો : GG-૨૦, GJG-૨૨
 • વેલડી જાતો : GAUG-૧૦, GAUG-૧૧

વાવેતર અંતર

 • ઊભડી જાતો : ૯ થી ૧૨ ઇંચ (૨ હાર વચ્ચે)
 • અર્ધવેલડી જાતો : ૧૮ થી ૨૪ ઇંચ (૨ હાર વચ્ચે)

બિયારણ દર

 • ઊભડી જાતો : ૨૫ થી ૩૦ કિગ્રા/વિઘા (૬૫ થી ૭૫ કિગ્રા/એકરે)
 • અર્ધવેલડી જાતો : ૨૦ થી ૨૫ કિગ્રા/વિઘા (૫૦ થી ૬૫ કિગ્રા/એકર)

બીજ માવજત

 • મગફળીના બીજને વાવતા પહેલા ૨૦ કિગ્રા બીજ દીઠ ૮૦ મીલી ક્લોરોપીઇરીફોસ + ૫૦ મીલી થાયોમેથોકઝામ FS+ ૪૦ મીલી સિસ્ટીવા + ૫૦ ગ્રામ SDM પાઉડર

ખાતર

 • DAP/ASP/NPK – ૨૦ કિગ્રા/વિઘા (૫૦ કિગ્રા/એકર) + ફાડા સલ્ફર – ૨ કિલો

નિંદામણ નાશક

 • વાવણી સમયે : પેન્ડિમિથિલિન ૩૦૦ મીલી થી ૪૦૦ મીલી / વિઘા
 • ઉગ્યા બાદ : ટરગા સુપર/એજીલ/સકેદ ૩૦ મીલી/પંપ

પાકવાના દિવસો

 • ઊભડી જાતો : ૯૦ થી ૧૦૦ દિવસ
 • અર્ધવેલડી જાતો : ૧૧૦ થી ૧૨૦ દિવસ
 • વેલડી જાતો : ૧૨૦ થી ૧૩૫ દિવસ

ઉત્પાદન

 • ૧૫ મણ થી ૩૫ મણ / વિઘા (૩૮ થી ૯૦ મણ / એકર)

કિસાન હેલ્પલાઇન

અક્ષય સીડ્સ ટેક કંપની

સર્વે નંબર-૩૩૮/પૈકી ૧, જય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની સામે, વિનય સોલવેન્ટ પાસે, ધોરાજી રોડ,માખીયાળા-જૂનાગઢ (૩૬૨૦૧૧)