તુવેર ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતી

  • વાવણી સમય:
    • ૧ જુલાઈ થી ૩૦ ઓગસ્ટ
  • ભલામણ જાતો:
    • અક્ષય ગંગા
    • અક્ષય વૈશાલી
    • BDN-2
    • GJP-1
  • વાવેઠર અંતર:
    • ૩૬ ઇંચ x ૩ ઇંચ
    • અથવા ૪૮ ઇંચ x ૩ ઇંચ
  • બિયારણ દર:
    • ઓટોમેટિક ઓરણીથી – વિઘે ૧ થી ૧.૫ કિ.ગ્રા
    • એકરે ૨.૫ થી ૪ કિ.ગ્રા
  • બીજમાં વજત:
    • તુવેરના બીજને વાવતાં પહેલાં સીસ્ટીવા + SDM – ૨ ગ્રામ / કિ.ગ્રા બીજ મુજબ પટ આપવો
  • ખાતર:
    • DAP/SSP – ૨૦ કિ.ગ્રા / વિઘે
    • + ક્રોપ ઝીંક પ્રો – ૧ કિ.ગ્રા
  • નિંદામણના ઉપાય:
    • પહેલા: પેન્ડિમિથિલિન – ૫૦૦ મી.લી થી ૧ લીટર / એકર
    • ઉગ્યા બાદ: ડેલપાવર / ટરગા સુપર / એજીલ – ૩૦ મી.લી / પંપ
  • જીવાત અને રોગ નિયંત્રણ:
    • ટ્રેસર / કોરાજન / પ્લેથોરા / લિબ્રા – જાત મુજબ ફૂલ અવસ્થાએ છંટકાવ કરવો
  • પાકવાના દિવસો:
    • ૧૪૦ થી ૧૬૦ દિવસ
  • ઉત્પાદન:
    • વિઘે ૧૫ મણ થી ૨૫ મણ
    • એકરે ૩૫ થી ૬૦ મણ

* કિસાન હેલ્પ લાઇન *

ડો .આર.એલ. સાવલીયા – મો . ૯૦૯૯૯ ૬૬૦૨૧

શ્રી સુભાષભા ઈ ચોથાણી – જૂનાગઢ – મો . ૯૮૨૫૧ ૨૫૮૨૭

શ્રી રશ્મિનભાઇ પાનસુરિ યા – રાજકો ટ – મો . ૯૮૨૫૭ ૪૬૫૦૮

શ્રી પ્રફુલભા ઈ બારૈયા – ભાવનગર – મો .૯૯૭૯૮ ૪૦૪૮૮

શ્રી અલ્કેશભા ઇજોશી – ઉત્તર ગુજરાત – મો . ૯૦૫૪૫ ૬૬૧૬૬

અક્ષય સી ડ્સ ટેક કંપની

સર્વે નંબર-૩૩૮/પૈકી ૧, જય ઇન્ડસ્ટ્રી યલ પા ર્ક ની સા મે,વિ નય
સો લવન્ટ પા સે, ધો રા જી રો ડ,મા ખી યા ળા -જૂના ગઢ (૩૬૨૦૧૧)