સોયાબીન ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતી

  • વાવણી સમય:
    • ઉનાળું: ૧૫ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ
    • છોમાસું: ૧૫ જૂન થી ૩૦ જુલાઈ
  • ભલામણ જાતો:
    • અક્ષય ફૂલે સંગમ
    • અક્ષય કુબેર
    • અક્ષય કુબેર+
    • JS-335
  • વાવેઠર અંતર: ૧૨ થી ૧૮ ઇંચ (૨ હાર વચ્ચે)
  • બિયારણ દર:
    • ૧૦ થી ૧૨ કિ.ગ્રા / વિઘા
    • ૨૫ થી ૩૦ કિ.ગ્રા / એકર
  • બિજમાં વજત:
    • સોયાબીનના બીજને વાવતાં પહેલાં સિસ્ટીવા + ૨ ગ્રામ SDM પાઉડર / કિલો
  • ખાતર:
    • DAP/NPK – ૨૦ કિ.ગ્રા / વિઘા
    • + અવેલ ૪૦ મી.લી
  • નિંદામણના ઉપાય:
    • વાવણી સમયે: પેન્ડિમિથાલિન ૫૦૦ થી ૧૦૦૦ મી.લી / એકર અથવા સ્ટ્રોંગઆર્મ ૧૨.૪ ગ્રામ / એકર
    • ઉગ્યા બાદ: ટરગા સુપર / એજીલ / સકેદ
  • રોગ અને જીવાત નિયંત્રણ:
    • રોગ: સોયાબીનમાં ફૂગના રોગ માટે મેન્કોઝેબ (૫ ગ્રામ / ૧૦ લિટર) અથવા હેક્ઝાકોનોઝોલ (૫ મી.લી / ૧૦ લિટર)
    • જીવાત: ચુસિયા જીવાત માટે: પ્રાઈડ / ઉલાલા / ઇમીડા / ડાયમિથોયેટ
    • ઈયળ માટે: કોરાજન / પ્લેથોરા / ટ્રેસર / લિબ્રા અથવા ક્લોરોપાયરીફોસ (૨૦% EC)
  • પાકવાના દિવસો: ૯૦ થી ૧૦૫ દિવસ
  • ઉત્પાદન: ૧૨ મણ થી ૨૨ મણ / વિઘા

* કિસાન હેલ્પ લાઇન *

ડો .આર.એલ. સાવલીયા – મો . ૯૦૯૯૯ ૬૬૦૨૧

શ્રી સુભાષભા ઈ ચોથાણી – જૂનાગઢ – મો . ૯૮૨૫૧ ૨૫૮૨૭

શ્રી રશ્મિનભાઇ પાનસુરિ યા – રાજકો ટ – મો . ૯૮૨૫૭ ૪૬૫૦૮

શ્રી પ્રફુલભા ઈ બારૈયા – ભાવનગર – મો .૯૯૭૯૮ ૪૦૪૮૮

શ્રી અલ્કેશભા ઇજોશી – ઉત્તર ગુજરાત – મો . ૯૦૫૪૫ ૬૬૧૬૬

અક્ષય સી ડ્સ ટેક કંપની

સર્વે નંબર-૩૩૮/પૈકી ૧, જય ઇન્ડસ્ટ્રી યલ પા ર્ક ની સા મે,વિ નય
સો લવન્ટ પા સે, ધો રા જી રો ડ,મા ખી યા ળા -જૂના ગઢ (૩૬૨૦૧૧)